REGISTRATION FOR NEW ADMISSION

 First year તેમજ C  to D માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે નીચે દર્શાવેલ નકલ જમા કરાવવાની રહેશે.

  • Information letter ની નકલ
  • Admission slip ની નકલ
  • Bank challan ની નકલ

અન્ય પ્રમાણપત્રોની નકલ

  • 10th standard mark sheet / ITI final year marksheet
  • School leaving certificate
  • Income certificate
  • Caste certificate, if applicable
  • Non-creamy layer certificate, if applicable
  • Aadhar card
Link to fill registration form for first year / C2D students: